ગુજરાતીપણું

ઝડપથી ગાડી હંકારતો, "કટ" મારીને "ઓવરટેક" કરતો, થુંકની પિચકારી ઉડાવતો, ગાળોનું સીસું રેડતો, સંસ્કારોની "વાટ" લગાવતો, આત્મવિશ્વાસથી જુઠું બોલતો, કચરો ખાતો, શરીર અભડાવતો, અમેરિકા જવા માટે હીજરાતો ગુજરાતી જોયો,

ચપોચપ ચીપકેલા કપડાં પહેરતી, કાપેલા વાળની લટો સંકેલતી, મેકઅપથી ચહેરાની ચમક વધારતી, મોબાઈલ પર ઘરનાંને ઉલ્લુ બનાવતી, પોતાની ભુલો સિતફથી છુપાવતી ગુજરાતણ જોઈ...

એટલે હવે દરેકને "ગુજરાતી" જોવાનું બંધ છે.

2 comments:

  1. મુદ્દો સમજાયો પણ પંચ લાઈન (એટલે હવે દરેકને "ગુજરાતી" જોવાનું બંધ છે) ન સમજાઈ...
    અલકેશ

    ReplyDelete
  2. દરેક ગુજરાતી હવે ગુજરાતી જેવા દેખાતા નથી...બસ એટલું જ! હવેતો લોકોને ખોટું પણ જલ્દી લાગી જાય છે અને ગુસ્સે પણ જલ્દી થઈ જાય છે માટે વધુ બોલાય નહિ!

    ReplyDelete