tag:blogger.com,1999:blog-6641418358977434752.post4606306920236547032..comments2022-12-12T14:55:48.356+05:30Comments on મારી દુનિયા: દિવાળીદીપકhttp://www.blogger.com/profile/11714985423402840994noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6641418358977434752.post-8961786798597958822012-11-14T13:08:33.141+05:302012-11-14T13:08:33.141+05:30આભાર દીપકજી,
જે મનમાં આવે એ લખી નાખું છું,
જે લખત...આભાર દીપકજી,

જે મનમાં આવે એ લખી નાખું છું,
જે લખતાં ફાવે એ લખી નાખું છું,
લાગણીઓને ભાષાની સીમા શું?
જે મન લખાવે એ લખી નાખું છું!દીપકhttps://www.blogger.com/profile/11714985423402840994noreply@blogger.comtag:blogger.com,1999:blog-6641418358977434752.post-59312778241300843632012-11-11T23:32:38.396+05:302012-11-11T23:32:38.396+05:30તું હરિ કીધું લખે --------દીપક ત્રિવેદી
હું લખું ...તું હરિ કીધું લખે --------દીપક ત્રિવેદી
હું લખું અધરું બધું તું સરળ સીધું લખે !
હું કીધું મારું લખું તું હરિ કીધું લખે !
પહોંચવાનું હોય છે આ ખૂણેથી ખામ્ભીએ -
તું કરે રાજીખુશીથી, પ્યાલીનું પીધું લખે !
ઠેસ વાગે તો કહું, દર્દનાં અણસાર ને --
તું સકલનાં હિંચકેથી મર્મનું લીધું લખે !
એના શબ્દોથી મહેકતાં સમજણોનાં સાથિયા
એ સતત ઉંચે જઈ, આયખું દીધું લખે !
મન વિષેનું આ ઉખાણું એમ કંઈ સમજાય નહીં
કોઈ કંઠે થી અચાનક તું અધર-પીધું લખે !!!
-------દીપક ત્રિવેદીDEEPAK TRIVEDIhttps://www.blogger.com/profile/11620788656908130289noreply@blogger.com